તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • UPમાં રાહુલની સભા બાદ ખાટલા લૂંટ પછી સુરતમાં ખુરશી યુદ્ધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPમાં રાહુલની સભા બાદ ખાટલા લૂંટ પછી સુરતમાં ખુરશી યુદ્ધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
UPમાં રાહુલની સભા બાદ ખાટલા લૂંટ પછી સુરતમાં ખુરશી યુદ્ધ

કાર્યક્રમ દરમિયાન હોબાળો કરી પાટીદારોએ ખુરશી ઉછાળતાં પોલીસ દોડતી થઇ હતી.

મંત્રીઓને સુરતની ફ્લાઇટ પર વિશ્વાસ નથી

સુરત એરપોર્ટ પાસે એર કનેક્ટિવિટી નથી અને તેમાં પણ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગત રાત્રે અવંતિકા એક્સપ્રેસમાં બેસી સુરત આવ્યા હતા. દરમિયાન અમિત શાહના ટ્રેનમાં બેઠેલાના ફોટો વોટ્સએપ અને ફેસબુક પર વાઈરલ થયા હતા. જેને લઈ સુરતના લોકોમાં ચર્ચાયું હતું કે, સુરત એરપોર્ટ પાસે ફ્લાઈટ હોવાથી શાહએ ટ્રેનમાં બેસવું પડ્યું હતું.

600 એસટી બસના રૂટ બદલાયા

સુરત એસટી નિગરમાં નિયામક એન.એમ. રાજ્યગુરૂ દ્વારા સુરતથી અમદાવાદ તરફ જતી 600 જેટલી બસોના રૂટ ડાયવર્ટ કરાયા હતા. તમામ બસો વાયા ઓલપાડ - હાંસોટ - અંકલેશ્વર થઈ અમદાવાદ તરફ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો