તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમની સાથે સાથે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાર્યક્રમની સાથે સાથે

સુદામા ચોકમાં ખેસ, ટોપીઓ સળગાવાઇ

મોટાવરાછા, સુદામા ચોક પાસે પાટીદારોએ ભાજપના ખેસ અને ટોપીઓનો ઢગલો કરી સળગાવી દીધા હતા. ખેસ અને ટોપીઓ ભડકે બળતા પોલીસે ટોળાને વીખેરી દીધું હતું. 6 ખાનગી બસના કાચ ફોડાયા હતા.

પોલીસડીટેઈન કરે, ટોળું છોડાવી જતું

કાર્યક્રમમાંસુત્રોચાર કરનારા પાટીદારોને પોલીસ ડીટેઈન કરીને બહાર લઈ જતી હતી ત્યારે પાટીદારોના ટોળા પોલીસને ઘેરી લેતા હતા અને પોલીસને ધક્કે ચઢાવી પકડાયેલા યુવકોને પણ છોડાવી જતા હતા.

મોટાભાગનાLED ડીસપ્લે બંધ કરાયા

વિરોધપ્રદર્શન કરવા કાર્યક્રમમાં પહોંચેલા પાટીદારો એલઈડીમાં નેતાઓના ભાષણ જોઈ એલઈડી તોડી નાંખશે તેવી આશંકાને પગલે એલઈડી બંધ કરાઇ હતી.

ખુરશીઓઉછળતાં નેતાના મોઢા પડી ગયા

અમીતશાહ તેમજ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહીતના આગેવાનોના આગમનની સાથે હાર્દીક...હાર્દીકનો સુત્રોચ્ચાર શરૂ થયો હતો અને ત્યાર બાદ ખુરશીઓ ઉછળવા માંડી હતી જે જોઈને તમામ નેતાઓના ચહેરા પરથી નુર ઉડી ગયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો