આઇટી વિભાગમાં આંતરિક બદલી કરવાની તૈયારી શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રાજયભરમાં આવકવેરા અધિકારીઓની બદલીના ઓર્ડર થયા બાદ હવે સુરતમાં અધિકારીઓને જે તે રેન્જમાં ગોઠવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. આંતરિક બદલીઓના ઓર્ડર એક-બે દિવસમાં થાય અવી સંભાવના છે. બદલીઓની શકયતા વચ્ચે હાલ આઇટીમાં કામકાજ ઠપ્પ થઈ ગયું છે. કેમકે એક સાથે 50 જેટલાં અધિકારીઓની રેન્જ બદલાવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...