• Gujarati News
  • ઉકેલ વરસાદી પાણી ભરાવાની સમસ્યા

ઉકેલ - વરસાદી પાણી ભરાવાની સમસ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકેલ - વરસાદી પાણી ભરાવાની સમસ્યા

ઉધના-સચિન રૂટ પર સ્ટ્રોમ ડ્રેનેજ નખાશે

સુરત |ઉધના ચાર રસ્તાથી સચિન ત્રણ રસ્તા સુધીના બીઆરટીએસ રૂટના સર્વિસ રોડ પર આગામી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય તે માટેની કામગીરી કરવાનો નિર્ણય કરાયો છે. માટે ઉધના ચાર રસ્તાથી સચિન ત્રણ રસ્તા સુધી બનાવવામાં આવેલા બીઆરટીએસ રૂટના સર્વિસ રોડ પર સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. જે લાઇન નખાયા બાદ રૂટ પર કોઇ પણ જગ્યાએ વરસાદી પાણી ભરાશે નહીં.