• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |જો તમે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હો તો માત્ર

સુરત |જો તમે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હો તો માત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |જો તમે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હો તો માત્ર 3 રૂપિયા ચૂકવીને તમારા કોચની સફાઈ કરાવી શકો છો. વાંચીને તમે વિચારમાં પડી ગયા હશો. ભારતીય રેલવેની એક એવી સર્વિસ પણ છે, જે તમારા કોચની સાફ-સફાઈ માટે લોન્ચ કરવામાં આવી છે. સર્વિસનો લાભ લેવા માટે પેસેન્જર્સે પોતાનો પીએનઆર નંબર 58888 પર એસએમએસ કરવો પડશે.

રેલવે |58888 પર SMS કરો ટ્રેનમાં કોચની સાફ-સફાઈ થશે

અન્ય સમાચારો પણ છે...