તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| મહાનગરપાલિકાના સાઉથ ઝોન તથા ઉધના કે શારદા કેરિયર એકેડમીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| મહાનગરપાલિકાના સાઉથ ઝોન તથા ઉધના કે શારદા કેરિયર એકેડમીના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| મહાનગરપાલિકાના સાઉથ ઝોન તથા ઉધના કે શારદા કેરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમે આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી કૌશિકભાઇ દેસાઇ તથા પ્રદિપ શિરસાઠના માર્ગદર્શન હેઠળ ઉધનાના કલ્યાણ કૂટિર અને ગાંધી કૂટિર વિસ્તામાં ઘરે-ઘરે જઇ તપાસ કરી મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોથી પિડાતા લોકોને જાગૃત્ત કર્યા હતા.

સાઉથ ઝોન દ્વારા જાગૃતિ અભિયાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો