તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ, ડુંગર દરબાર ખાતે તા.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ, ડુંગર દરબાર ખાતે તા.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ, ડુંગર દરબાર ખાતે તા. 9 સપ્ટેમ્બરના રોજ શુક્રવારથી રોજ સવારે 9 કલાકે સમૂહ ભક્તામર અને 9:30થી 10:30 કલાકે પ્રવચન તેમજ નવલખા જાપનો પ્રારંભ થશે. તા.10ના રોજ વર્ધમાન તપના આરાધન સાધ્વીજી પદ્માજી મહારાજ સાહેબની 81મી આયંબિલ ઓળી પૂર્ણાહુતિ પ્રસંગે સમૂહ આયંબિલ અને બપોરે 3થી 4:30 કલાકે તપ સાંજી તેમજ પ્રતિક્રમણ અને તા.11 સપ્ટેમ્બરના રોજ રવિવારે સવારે 9થી 12 કલાક દરમિયાન તપ વંદનાવલી શિબિર પ્રવચન યોજાશે. પ્રવેશ પાસ શુક્રવારથી મળશે. પૂજ્ય પદ્માજી મહારાજ સાહેબે 5050 આયંબિલ અને 100 ઉપવાસ કરતાં 14 વર્ષ 3 મહિના અને 20 દિવસનો સમય થયો છે.

ધીરજમુનિની નિશ્રામાં આયંબિલ તપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો