તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | તાજેતરમાં તા.1થી 4 ઓગસ્ટ દરમિયાન છત્તીસગઢના બાલોદ ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | તાજેતરમાં તા.1થી 4 ઓગસ્ટ દરમિયાન છત્તીસગઢના બાલોદ ખાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | તાજેતરમાં તા.1થી 4 ઓગસ્ટ દરમિયાન છત્તીસગઢના બાલોદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં સુરતના બાલાજી વ્યાયામશાળાના વ્યાયામવીર અને રાણાસમાજના હિરાભાઇ જરીવાળાએ 64 વર્ષની ઉંમરે 480 કિલો વજન ઉંચકી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હવે તેમની પસંદગી શ્રીલંકા મુકામે યોજાનાર ઇન્ટરનેશનલ સ્પર્ધા થઇ છે.

સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં રાણા સમાજનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો