તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | હાલમાં ઇન્ડિયન સ્ટ્રેન્થ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા સિનિયર તથા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | હાલમાં ઇન્ડિયન સ્ટ્રેન્થ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા સિનિયર તથા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | હાલમાં ઇન્ડિયન સ્ટ્રેન્થ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા સિનિયર તથા માસ્ટર બેન્ચ પ્રેસ સ્પર્ધાનું આયોજન છત્તીસગઢ ખાતે કરવામાં આવ્યું હતું જેમા સુરત ક્ષત્રિય સમાજના પંકજ કુમુદચંદ્ર ભગતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમા તેમણે સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં સિલ્વર તેમજ બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવીને સુરત,ગુજરાત તેમજ ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું હતું.

સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં સુરતનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો