તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |મહાવીર હોસ્પિટલમાં મામાની સારવાર માટે રૂપિયા લઈને ગયેલા વેપારીની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મહાવીર હોસ્પિટલમાં મામાની સારવાર માટે રૂપિયા લઈને ગયેલા વેપારીની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |મહાવીર હોસ્પિટલમાં મામાની સારવાર માટે રૂપિયા લઈને ગયેલા વેપારીની કારનો કાચ તોડી તસ્કરોએ રૂ.2.5 લાખ ભરેલી બેગ તફડાવી છે. પાલ હજીરા રોડ પર રાજહંસ એલીટા ખાતે રહેતા વિશાલ દેસાઈ ફોર વ્હીલ લે-વેચનો ધંધો કરે છે. તેમના મામાને મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી તે લેપટોપની બેગમાં રૂ.2.5 લાખ લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. બેગ કારમાં મુકીને તેઓ હોસ્પિટલ ગયા હતા. બે કલાક બાદ તેઓ પરત ફર્યા ત્યારે જાણ થઈ હતી કે તેમની કાચ તોડી કારમાં મુકેલી રોકડા રૂ.2.5 લાખ ભરેલી બેગ ચોરી થઈ ગઈ હતી. બનાવ સંદર્ભે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મહાવીર હોસ્પિટલમાં કારમાંથી રૂ. 2.5 લાખ ભરેલી બેગની ચોરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો