તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હાર્દિકની જામીન મુક્તિમાં પાકીટ મારનારા 3 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિકની જામીન મુક્તિમાં પાકીટ મારનારા 3 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્દિકપટેલને 15મીએ જામીન મુક્ત કરાયો ત્યારે લાજપોર જેલ બહાર મોટી સંખ્યામાં પાટીદાર સમર્થકો ભેગા થયા હતા. ભીડનો લાભ ઉઠાવીને કોઈએ 25થી વધુ લોકોના પાકીટ તફડાવ્યા હતા. સચીન પોલીસે બેને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેના રીમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી હતી. જેમાં બન્નેએ તેમની સાથે પીક પોકેટીંગમાં સઈદ ઉર્ફે પાઉચ હમીદ દેશમુખ(રહે. શાહપુર, લિંબાયત) તાલીફ ઉર્ફે મસાલા ઉર્ફે કાલી રૂઆબ મન્સુરી (રહે. મારૂતીનગર, લિંબાયત)અને ધર્મેશ ઉર્ફે ધમુ સજ્જન થલશે (રહે. મીઠીખાડી, લિંબાયત)ની સંડોવણીની કબુલાત કરી હતી. જેના આધારે સચીન પોલીસે ત્રણેના ઘરે છાપા મારી તેઓને ઝડપી પાડ્યા હતા અને તેમના ઘરેથી રોકડા રૂ. 47000, બાઈક અને 6 મોબાઈલ ફોન સહિત રૂ. 91700ની મતા કબજે કરી હતી. ઝડપાયેલા પાંચેય સાથે અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાથી પોલીસે તેઓને પણ ઝડપી પાડવાના ચક્રોગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો