તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નની ચિંતામાં યુવતીનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેનાની બહેનના લગ્ન થઈ જતાં પોતાના લગ્નની ચિંતા કોરી ખાતા અમરોલીની યુવતીએ એસીડ પી લઈ આપઘાત કરી લીધો હતો.

અમરોલીની મીરાનગર ખાતે રહેતાં રાજેશભાઈ ગોળિયા પાલિકામાં બેલદાર તરીકે નોકરી કરે છે. તેની પુત્રી મયુરી (26) સોમવારે સવારના સુમારે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર અર્થે પિતા સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતાં. ગંભીર હાલતમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમીયાન તેનુ મોત નીપજ્યું હતું. બનાવ અંગે એએસઆઈ નટુભાઈએ તપાસ હાથધરી હતી. મયુરી મોટી બહેન છે. તેમનાથી બે નાની બહેનના લગ્ન થઈ ગયાં હતાં. પરંતુ મયુુરીને પસંદનો મુરતિયો મળતો હોઈ અને લગ્નની ઉંમર થઈ જતાં તેની ચિંતામાં આકરું પગલું ભરી લીધું હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો