તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ડીંડોલી રેલવે ગરનાળાની ઉપરના ભાગે રેલવે લાઇન બિછાવી હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ડીંડોલી રેલવે ગરનાળાની ઉપરના ભાગે રેલવે લાઇન બિછાવી હતી.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ડીંડોલી રેલવે ગરનાળાની ઉપરના ભાગે રેલવે લાઇન બિછાવી હતી. ત્યારે પાંચેક જેટલા પીલરો પર બનાવવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં તેને વપરાશ સુધ્ધાં રેલવે દ્વારા કરવામાં આવતો નથી જ્યારે પીલરને કારણે લોકોને અવર જવર માટે પરેશાની થાય છે તેમજ ટ્રાફિકની પણ ગંભીર સમસ્યા રહે છે. તેના નિરાકરણ માટે પાલિકા દ્વારા રેલવે વિભાગને વખતો ‌વખત રજુઆત કરીને પીલર હટાવવાની મંજુરી આપવા માટેની માંગણી કરવામાં આવતી હતી. તેમાં સાસંદ સી.આર.પાટીલે પણ પ્રયાસો શરૂ કરતા રેલવે વિભાગે પાંચ પીલર હટાવવાની મંજુરી આપી છે. તેથી પાલિકા દ્વારા આગામી દિવસોમાં પાંચેય પીલરોને હટાવીને તેની જગ્યા પર નવો રસ્તો બનાવવાની કાર્યવાહી કરશે. તેમજ રેલવેની હદમાંથી દુર કરાયેલા પીલરો અને નવા રસ્તાના બદલામાં તેટલી જગ્યા પાલિકા દ્વારા રેલવેને આપવી પડશે.

ડીંડોલી રેલવે ગરનાળા પાસેના પાંચ પીલર હટાવવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો