તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |વરાછા ઝોન વિસ્તારમાં આવેલા મોટા વરાછા, બોમ્બે માર્કેટથી પુણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |વરાછા ઝોન વિસ્તારમાં આવેલા મોટા વરાછા, બોમ્બે માર્કેટથી પુણા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |વરાછા ઝોન વિસ્તારમાં આવેલા મોટા વરાછા, બોમ્બે માર્કેટથી પુણા અર્ચના સર્કલથી સીતાનગર ચોક, લંબે હનુમાન રેલવે ગરનાળાથી માતાવાડી સર્કલ થઇને રચના સર્કલ સ્પીનીંગ મિલ સુધી જ્યારે વરાછા મેઇન રોડ, કાપોદ્રાથી ઉત્રાણ સુધીના રસ્તા પર ફુટપાથ પર બનાવવામાં આવેલા ગેરકાયદે શેડ, પાર્કિંગમાં કરાયેલા બાંધકામ તથા જાહેર રસ્તા પર કરાયેલા દબાણ હટાવવા માટે આગામી દિવસોમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. માટેની સુચના પણ પાલિકા કમિશનરે વરાછા ઝોનના ઝોનલ ઓફિસરોને આપી દીધી છે. જેથી આગામી દિવસોમાં દબાણ હટાવવા માટેની મોટાપાયે કાર્યવાહી કરવામાં આવનાર છે.

કાર્યવાહી | વરાછામાં પાર્કિંગ અને ફુટપાથ પર કરાયેલા દબાણ હટાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો