તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| ઊનાનાસમઢિયાળી ગામે દલિત યુવાનો ઉપર ગૌ સેવકો દ્વારા કરાયેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| ઊનાનાસમઢિયાળી ગામે દલિત યુવાનો ઉપર ગૌ સેવકો દ્વારા કરાયેલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| ઊનાનાસમઢિયાળી ગામે દલિત યુવાનો ઉપર ગૌ સેવકો દ્વારા કરાયેલા અત્યાચારને પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન મુસાફરોની સુરક્ષા તેમજ એસટી બસોને થતા નુકસાનને અટકવાવવા થયેલા આગોતરા આયોજન મુજબ સુરતથી સૌરાષ્ટ્ર જતી બસો ફક્ત હાઈવે રોડ થઈ મેઇન ડેપો પર ઊભી રહેશે. કેટલીક બસો ગ્રામ્ય વિસ્તારમાં જતી હતી. પરંતુ હાલ પરિસ્થિતિને જોતા એસટી તંત્ર દ્વારા બસોને ગ્રામ્ય વિસ્તારમાં ફેરવવા માટે મનાઈ કરવમાં આવી છે.

પ્રવાસ | સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી બસો ગ્રામ્ય વિસ્તારમાં નહી જશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો