તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | પાર્લેપોઈન્ટ પર આવેલી લાયન્સ કલબ ઓફ સુરત દિવ્યાંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | પાર્લેપોઈન્ટ પર આવેલી લાયન્સ કલબ ઓફ સુરત દિવ્યાંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | પાર્લેપોઈન્ટ પર આવેલી લાયન્સ કલબ ઓફ સુરત દિવ્યાંગ બાળકોની શાળામાં અલુણાવ્રત નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરાઈ હતી. જેમાં વિકલાંગ બાળકો દ્વારા મહેંદી રહીફાઈ, કેશગુથણ હરીફાઈ, આરતી શૃંગાર હરીફાઈ અને ગોરમા ગીત જેવી સ્પર્ધા યોજી હતી. હરીફાઈમાં જીતનારાને ઈનામનું પણ વિતરણ કરવામાં આ‌વ્યું હતું. તેમજ ગુરુપૂર્ણિમાં હોવાથી કનુભાઈ ટેલર, રેખાબેન, ચૈતન્યજી અને ઘનશ્યામજી દ્વારા શાળાના 22 શિક્ષકોનું સન્માન કર્યું હતું. સંસ્થા દ્વારા ગયા રવિવારે અંબિાજી મંદિરે ભૂખ્યાને ભોજન કરાવવામાં આવ્યું હતું.

અલૂણાંવ્રત નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો