તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વાલ્મીકી,વ્યાસ, તુલસી એવોર્ડ સમિતિ દ્વારા તુલસી જયંતિના દિવસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વાલ્મીકી,વ્યાસ, તુલસી એવોર્ડ સમિતિ દ્વારા તુલસી જયંતિના દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વાલ્મીકી,વ્યાસ, તુલસી એવોર્ડ સમિતિ દ્વારા તુલસી જયંતિના દિવસ એટલે કે અગામી તારીખ 10 ઓગસ્ટ, 2016ના બુધવારે સવારે ચિત્રકુટધામની વિદ્વતજજ્ઞની ઉપસ્થિતિમાં થશે. જેમાં વાલ્મિકી એવોર્ડ ડો. ગિરિરાજ શાસ્ત્રી, વ્યાસ એવોર્ડ શ્યામ સુન્દર પરાશર, તુલસી એવોર્ડ મંદાકીની શ્રી રામ કિંંકર, ભાગવત પાઠક અને ડો. અખીલેશ શ્રીવાસ્તવને સન્માન સાથે આપવામાં આવશે.

તુલસી જયંતિના દિવસે સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો