તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | રામકૃષ્ણચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિક વી એન ગોધાણી કન્યા વિદ્યાલયમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | રામકૃષ્ણચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિક વી એન ગોધાણી કન્યા વિદ્યાલયમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | રામકૃષ્ણચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિક વી એન ગોધાણી કન્યા વિદ્યાલયમાં શનિવારે અલુણા વ્રત નિમિત્તે મહેંદી અને કેશગુફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોરણ 8,9 અને 11ની વિદ્યાર્થિનીએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. તેમજ ગત શનિવારના રોજ ઘોરણ 8થી 11ની વિદ્યાર્થિની માટે ગોરમા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જીતનાર વિદ્યાર્થિનીને ઈનામ આપવામાં આવ્યું હતું.

અલૂણાંવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો