તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | કુરૂક્ષેત્રસ્મશાનભૂમિની રવિવારે મળેલી બેઠકમાં લોક સુવિધાની આધુનિકરણની દિશામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | કુરૂક્ષેત્રસ્મશાનભૂમિની રવિવારે મળેલી બેઠકમાં લોક સુવિધાની આધુનિકરણની દિશામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | કુરૂક્ષેત્રસ્મશાનભૂમિની રવિવારે મળેલી બેઠકમાં લોક સુવિધાની આધુનિકરણની દિશામાં પર્યાવરણની જાળવણીની દિશામાં કરવામાં આવેલી સંસ્થાની કામગીરીને ધ્યાનમાં લઇને સ્થાયી કમિટી દ્વારા મંજૂર થયેલા 90 લાખનો ચેક સુપરત કરાયો હતો. સાથે સંસ્થા દ્વારા રીનોવેશન સાથે આધુનિક પર્યાવરણની સુરક્ષાના હેતુ સાથે તૈયાર કરવામાં આવેલ ‘લાકડા આધારીત શબ સૈયા સંકુલ’ નો લોકાર્પણ તા.21મી ઓગષ્ટ ના રોજ આર્શીવચન સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિને આધુનિકરણ કરવા દાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો