તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ગુરૂપૂર્ણિમાનિમિત્તે બેગમપુરા વડવાળી શેરી સ્થિત સ્વામી અક્કલકોટના મઠમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ગુરૂપૂર્ણિમાનિમિત્તે બેગમપુરા વડવાળી શેરી સ્થિત સ્વામી અક્કલકોટના મઠમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુરૂપૂર્ણિમાનિમિત્તે બેગમપુરા વડવાળી શેરી સ્થિત સ્વામી અક્કલકોટના મઠમાં સવારે અક્કલકોટ મહારાજને કેસર સ્નાન કરાવી લઘુરૂદ્ર પૂજા, પાદુકા પૂજા સાથે મહાઆરતી કરવામાં આવી હતી.આ સાથે પવિત્ર તાપીમાતાના તટે અશ્વિનીકુમાર વૈધર ઓવારા પર વિરાજમાન બાલકૃષ્ણ મહારાજ સમાધી મંદિર ખાતે કેસર સ્નાન સાથે પાદુકા પૂજન ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

સ્વામી અક્કલકોટના મઠમાં ગૂરુપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો