તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | વૈષ્ણવમહિલા સંગઠન દ્વારા હાલ ચાલી રહેલા અલુણા વ્રત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વૈષ્ણવમહિલા સંગઠન દ્વારા હાલ ચાલી રહેલા અલુણા વ્રત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વૈષ્ણવમહિલા સંગઠન દ્વારા હાલ ચાલી રહેલા અલુણા વ્રત નિમિત્તે અલગ અલગ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન હરીફાઈમાં જીતનારા માટે ગુરૂવારના રોજ અડાજણ સ્થિત અખિલ હિંદ મહિલા પરિષદ હોલ ખાતે ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ક્રાયક્રમાં ગોરમાની રાણીમાં પ્રથમ નંબર રિત શાહ અને બીજા ક્રમે વૈષ્ણવી પાનવાલા, રામાયણના પાત્રમાં પ્રથમ નંબર રચિત શાહ, મહેદિ સ્પર્ધામાં પ્રથમ અમી શાહ અને બીજા ક્રમે રચિત શાહ, આરતી શણગાર પ્રથમ નંબર નિતિ શાહ બીજા ક્રમે જીજ્ઞા શાહ અને ત્રીજા ક્રમે સોનલ પાનવાલા અને વર્ષાગીતમાં પ્રથમ નંબર નીતા પટેલ બીજા નંબરે લતા શાહ અને ત્રીજા નંબરે નીતા દલાલ આવી હતી.

અલૂણાંવ્રત નિમિત્તે ઈનામ વિતરણનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો