તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂકૃપા અનેક કારણે પ્રાપ્ત થઈ શકે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ધીરજમુનિ મહારાજે જણાવ્યુ હતું કે, ગુરુકૃપા 4 કારણે પ્રાપ્ત થઈ શકે છે. 1). જેમ કાચબી રેતીની અંદર ઈંડાં મૂકે અને પોતે પાણીમાં રહીને ઈંડાને યાદ કરતી રહેને ઈંડુ પાકી જાય છે. આમ ગુરુના સ્મરણ માત્રથી શિષ્યને જ્ઞાન જાય છે. 2) જેમ માછલી પાણીમાં મૂકેલ ઈંડાને જોતી રહે અને ઈંડુ પાકે તેમ ગુરુની કૃપાદૃષ્ટિથી જીવન તરી જવાય છે. 3) જેમ ટીટોડી જમીન પર ઈંડા મુકે અને આકાશમાંથી જોઈ બોલતી રહે અને ઈંડા પાકી જાય તેમ ગુરુપોટના શબ્દ રૂપી જ્ઞાનથી શિષ્યને બોધ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો