તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડાંગની પ્રા.શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ડાંગની પ્રા.શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સાપુતારા નજીક દાતા ધર્મેન્દ્ર રાજેશ્વરી જૈન (ગુલુ) તેમના સહકાર અને અથાગ પ્રયત્ન પ્રાથમિક શાળા મુરબ્બી,લહાનબરડા, મોટા બરડા જેવી ત્રણ શાળાનાં 170 બાળકોને કેક, બિસ્કિટ, નાસ્તાં, નોટબુક પેન્સિલ,રબર, સંચો જેવી શાળામાં ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વઘઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પરેશ પટેલ, ખજાનચી સુરેન્દ્રભાઇએ સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...