તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુબીર તાલુકા પંચાયત ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો

સુબીર તાલુકા પંચાયત ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નવનિયુક્ત ઉપપ્રમુખ વસંતભાઈ કુવરે સુબીર તા.પં. ખાતે આજે પોતાનો ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે કચેરીમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે માજી પ્રમુખ રાજેશભાઈ ગાવિત, મહામંત્રી દશરથ પવાર, માજી ઉપપ્રમુખ જિ.પં. સોમનાથભાઈ ભોયે, મા. ચેરમેન સુરેશભાઈ ચૌધરી તથા કારોબારી સભ્ય જગદીશભાઈ ગામીત, બુધુભાઈ કામડી તથા વિનેશભાઈ ગાવિત તથા ભાજપના તાલુકામાં ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...