• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉકા તરસાડિયા યુનિવર્સિટી દ્વારા ડાયાબિટીસ કેમ્પ યોજાયો

ઉકા તરસાડિયા યુનિવર્સિટી દ્વારા ડાયાબિટીસ કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | ઉકા તારસાડીયા યુનિવર્સિટી સંલગ્ન શ્રીમદ રાજચંદ્ર કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા મફત ડાયાબિટીસ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 24th ફેબ્રુવારી 2018ના રાધા-ક્રિષ્ના મંદિર વેડછી ગામ ખાતે થયેલ આ કેમ્પમાં 67 દર્દીઓને સારવાર અંગે ડૉ.મહેશ શુક્લા અને એમની ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માલીબા સંકુલની આ કોલેજ દ્વારા આયોજિત કેમ્પમાં કોલેજના ફિઝિયોથેરાપિસ્ટ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ દર્દીઓને સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપી સમાજસેવાનો નવી રાહ ચીંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...