• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફાગોત્સવ |મહુવાના વાંસકૂઈ ગામે પરંપરાગત ગોળીગઢ મેળો શરૂ

ફાગોત્સવ |મહુવાના વાંસકૂઈ ગામે પરંપરાગત ગોળીગઢ મેળો શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષની જેમ આ વખતે પણ હોળી પૂર્વે મહુવા તાલુકાના વાંસકૂઈ ગામે ગોળીગઢ બાપુના મેળાની શરૂઆત થઈ હતી. શનિવારે બપોરથી લોકોએ મોટી સંખ્યામાં મુલાકાત લઈ મેળાની મજા મણી હતી. આ મેળામાં વિવિધ પ્રકારની રાઇડ્ઝ, ખાણીપીણીનાં સ્ટોલ તેમજ નાની મોટી ચીજવસ્તુઓના વેચાણ થાય છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે રવિવારે મુલાકાતીઓની સંખ્યામાં હજુ પણ વધારો થશે. તસવીર-જયદીપસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...