Home » Daxin Gujarat » Latest News » Surat City » મહુવરિયામાં અચાનક વીજતાર તૂટી પડતા ઘાસ કાપી રહેલા વૃદ્ધનું મોત

મહુવરિયામાં અચાનક વીજતાર તૂટી પડતા ઘાસ કાપી રહેલા વૃદ્ધનું મોત

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:20 AM

વીજકંપનીની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઇ હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા

  • મહુવરિયામાં અચાનક વીજતાર તૂટી પડતા ઘાસ કાપી રહેલા વૃદ્ધનું મોત
    મહુવા તાલુકાના મહુવરીયા ગામે રહેતા વૃદ્ધ ખેડૂત પશુ માટે ખેતરમાં ઘાસચારો કાપી રહ્યો હતો તે દરમિયાન વીજ થાંભલા સાથે બાંધેલ તાર અચાનક પકડી લેતા વીજ કરંટ લાગતા સ્થાનિકો દ્વારા ત્વરિત 108 મા અનાવલ સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી.

    પોલિસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના મહુવરીયા ગામે લીંબડી ફળિયામાં રહેતા વૃદ્ધ ખેડૂત અરુણભાઈ ભાણાભાઈ ચૌધરી ગત તા-૩૦ માર્ચ ૨૦૧૮ ને શુક્રવારના રોજ ૧૨ વાગ્યાના અરસામાં પોતાના ઘરની ...અનુસંધાન પાના નં. 2

    મહુવરીયા ગામે જે સ્થળે વૃદ્ધને કરંટ લાગ્યો હતો તે વિજપોલ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ