તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકપાત્રીય અભિનયમાં ભાષા પ્રથમ ક્રમે રહી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | જીવનભારતી મંડળ અને ડો.સી.ઝેડ. શાહ એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા ‘ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જી.જી.ઝડફિયા વિદ્યાલયની વિદ્યાર્થિની ભાષા વાઘાણીએ ભાગ લીધો હતો અને એકપાત્રીય અભિનયમાં સમગ્ર સુરતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જે બદલ એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો