તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુબેરજી દરોડા: 16 લોકર ઓપરેટ થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કુબેરજી ગ્રુપ સહિત 11 થી વધુ બિલ્ડર અને બ્રોકરોને ત્યાં આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં 20માંથી કુલ 16 લોકર ઓપરેટ કરવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા બે કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. જ્યારે સમગ્ર દરોડામાં અત્યાર સુધી રોકડ અને જ્વેલરી જપ્તીનો કુલ આંક રૂપિયા 13 કરોડ પર પહોંચ્ચો છે.

ઇન્વેસ્ટિગેશન વિંગના સૂત્રો કહી રહ્યા છે કે, દરોડા દરમિયાન કુલ 20 લોકર જપ્ત કરવામાં આવ્યા હતા. જે પૈકી કુલ ચાર લોકર હજી બાકી છે જેમાં બિલ્ડર રાજેશ પોદ્દારના કુલ ત્રણ લોકર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો