તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપોર્ટ પર ઇન્ડિગો- સ્પાઇસ જેટની કોલકાતા ફ્લાઇટ રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

કોલકાતામાં સાઈક્લોનની અસરને કારણે સુરતથી કોલકાતાની ફ્લાઈટને અસર થઈ હતી.સ્પાઈસ જેટની સુરતથી જનાર ફ્લાઈટ રદ થઈ હતી. જ્યારે ઈડીંગોની જનાર અને આવનાર બન્ને ફ્લાઈટ રદ રહી હતી. મુસાફરોને એરપોર્ટ ઓથોરિટી તરફથી રિફંડનો પણ વિકલ્પ અપાયો હતો. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે કોલકાતામાં ખરાબ હવામાનના કારણે ફ્લાઈટને અસર થઈ હતી. રવિવારથી નિર્ધારિત સમયે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...