તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિંજલ એમ ફાર્મા પ્રથમ સેમમાં ત્રીજા ક્રમે રહી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | જીટીયુ દ્વારા એમફાર્મ સેમેસ્ટર-1ના જાહેર થયેલા પરિણામમાં ધન્વંતરી ફાર્મસી કોલેજના ફાર્મા કેમેસ્ટ્રી બ્રાન્ચમાં હિટલર નાઝનીએ 9.38 સીપીઆઈ મેળવી સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત એમ.ફાર્મ પ્રથમ સેમેસ્ટરમાં વાંસંદિયા કિંજલે ત્રીજો, પડવી વિધ્યાએ ચોથો, ગોહિલ ભુમિકાએ પાંચમો અને મોદી ઝલકે છઠ્ઠો ક્રમ
હાંસલ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો