તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાંદેરમાં ગળું કાપી કિન્નરનો આપઘાતનો પ્રયાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિંબાયતના કિન્નરે રાંદેરમાં મિત્રના ઘરે ગળાના ભાગે ચપ્પુ વડે ઘા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેનો મિત્ર સિવિલ લાવતા તબીબોએ તેની સારવાર શરૂ કરી હતી. લિંબાયત આસપાસ ખાતે રહેતા અને મુળ ઈન્દોરના નીશા કુંવર(22) કિન્નર છે અને દાપુ માંગી જીવન નિર્વાહ ચલાવે છે. થોડો સમય પહેલા તે ઈન્દોર ખાતે રહેતી માતાને મળવા માટે ગઈ હતી. સુરત પરત આવ્યા બાદ રાંદેર બસ સ્ટેન્ડ નજીક રહેતા મિત્ર રોશનના ઘરે ગઈ હતી. જ્યાં રોશન સુતો હતો ત્યારે નીશાએ પોતાના ગળાના જમણી તરફ ચપ્પુ વડે ઘા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીશાએ ગળાના ભાગે ચપ્પુ વડે ઘા કર્યો હોવાની જાણ થતા રોશન તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો