તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિડની અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા કિડની અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ નિમિત્તે નર્મદા ફાઉન્ડેશન-સુરતના ચેરમેન ડો. ધનેશ વૈદ્ય, સિન્ડિકેટ મેમ્બર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ડો. કોમલ વૈદ્ય અને હિમાંશુ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...