તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશ્બુ ચંદારાણાએ બેન્ચપ્રેસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સની એસ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ખુશ્બુ ચંદારાણાએ, નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, નવસારી ખાતે વીર નર્મદ યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ અને યુવક કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 84 કિગ્રા વજન ગ્રુપમાં સ્કોટ 55 કિગ્રા, બેંચ પ્રેસ-35 કિગ્રા અને ડેડલિફ્ટ-85 કિગ્રા લિફ્ટ કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં 7 કોલેજની 21 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો