તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનસાડ - પાલીને જોડતો મડાગરી ખાડી બ્રિજ તૈયાર કરાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| ચોર્યાસી તાલુકાના કનસાડ અને પાલી ગામ વચ્ચે મદાગરી ખાડી પરથી પસાર થતો બ્રિજ લાંબાં સમયથી તૂટી પડ્યો હતો. આ અંગે સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રજુઆત કરતાં તેમણે 2 કરોડની ગ્રાંટ ફાળવી હતી. આ ગ્રાંટથી તૈયાર થયેલો મદાગરી ખાડીના બ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે મંગળવારે ખાતમુર્હૂત કરવામા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો