તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી નોટના ગુનામાં પેરોલ જમ્પ કરનાર ઝબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | નકલી ચલણી નોટના ગુનામાં પેરોલ જમ્પ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે લસકાણા ગામ પાસેથી ઝડપી લીધા છે.

2008ના વર્ષમાં ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 500, 1000 અને 100ના દરની રૂ. 90 હજારની બોગસ ચલણી નોટ સાથ બિપીન ભીમજી સવાણી, દિનેશ ભીખા પટેલ, જયમીન મનુ પટેલ અને સંજય મનસુખ રૂપાપરાને ઝડપી પાડ્યા હતા. બાદ જેલમાં હતા. દરમિયાન ચાર પૈકી સંજય તેના પિતાના પગના ઓપરેશનનું કારણ આપી પંદર દિવસની રજા પર છૂટ્યો હતો. 5મી જાન્યુ. ૨૦૧૯ના રોજ પરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ સંજય લાજપોર મધ્યસ્થ જેલમાં હાજર નહીં થઈ નાસતો ફરતો હતો. લસકાણાંથી સંજયને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો