તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળામાં ઇવીએમ વિશે માહિતી અપાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત : 2019 લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાન બાબતે ચૂંટણી કાર્યમાં ઉપયોગમાં લેવાતા આધુનિક ઉપકરણનો ઉપયોગ કેવી રીતે કરાશે તેવી વિગતે પ્રેક્ટિકલ માહિતી આપવા અર્થે 168 ચોર્યાસી ઇવીએમ નિદર્શનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેઓએ શાળામાં સરળભાષામાં ચૂંટણી મશીન EVM અને VVPAT M3નું નિદર્શન કર્યું હતું. આ પ્રેક્ટિકલ માર્ગદર્શનનો હેતુ મતદાતા વધુ જાગૃત થાય અને મતદાનનું પ્રમાણ વધે એવો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો