તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રમતોત્સવમાં દિવ્યાંગોને મ્યુઝિકલ ચેર, લીંબુ ચમચી ગેમ રમાડાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ સોસાઇટી ફોર ફિઝીકલી હેન્ડીકેપ-સુરત દ્વારા પેરાલિમ્પિક્સ કમિટી ઓફ સુરત દ્વારા જીલ્લા કક્ષાનો દિવ્યાંગ મહોત્સવનું ભાણકી સ્ટેડિયમ, મોરાભાગળ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 98 અંધજન ખેલાડી, 235 મંદબુદ્ધીના ખેલાડીઓ, 130 બહેરામુંગા અને 296 શારીરિક ક્ષતીવાળા બાળકોએ ભાગ લીધો હતો. આ ખેલ મહોત્સવમાં બાળકો માટે મ્યુઝિકલ ચેર, લીંબુ ચમચી, વોલિબોલ, ગોળા ફેંક, બાસ્કેટ બોલ, 100 મિટર દોડ, રિંગ થ્રો, ડાર્ટ ગેમ અને ચક્રફેંક જેવી રમતો રમાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...