તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ સ્કેટિંગમાં રાજવીરે રીયલ ગોલ્ડ ફેમ ટ્રોફી મેળવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | હાલમાં જ હરિયાણા ખાતે યોજાયેલી રીયલ ગોલ્ડ ઓપન સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજવીર કપાડિયાએ અંડર-6માં ભાલ લઈ બ્રોન્ઝ મેડલ મે‌ળવવાની સાથે રીયલ ગોલ્ડ ફ્રેમ ટ્રોફી મેળવી છે. બહેન ફેરી કાપડિયાએ પણ આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ બંને ભાઈ બહેન સિનિયર કોચ વિશાલ સોલંકી પાસે ટ્રેનિંગ લે છે. આ બન્ને ખેલાડીએ આવનાર સમયમાં ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેશ જે માટે તેઓ તૈયારી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો