તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OLX પર બુલેટ વેચવાના નામે બે ગઠિયાએ ટ્યુશન સંચાલક પાસેથી 1.13 લાખ પડાવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ઉધના ગાયત્રીનગરમાં ત્રિદેવ એપાર્ટમેન્ટમાં રહેતો રિંકેશ દિનેશચંદ્ર ભવાનીદાસ વાલા ઉધનામાં ટ્યુશન ચલાવે છે. તેને બાઇક ખરીદવી હતી. ઓએલએક્સ પર જોતા જતીન ગિરીશ વ્હોરાએ તેમનું બુલેટ વેચવાની જાહેરાત કરી હતી. જતીને પોતે આર્મીમાં હાલ રાજસ્થાનમાં જેસલમેર ખાતે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. રિંકેશે બુલેટ ખરીદવાની તૈયારી બતાવી હતી. આ દરમિયાન જતીને રિંકેશને ફોન પર કહ્યું કે તેમના ત્યાં નોકરી કરતો તિમીર તેજકુમારે બુલેટની ડિલિવરી આપવા આવશે. તિમીરે રિંકેશને ફોન કરીને કહ્યું કે નાનપુરા સ્થિત આર્મી કેન્ટીનમાં ગાડી આવી ગઇ છે. બાદ અલગ-અલગ બહાને જતીન અને તિમીરે રિંકેશ પાસેથી પેટીએમના માધ્યમથી 1.13 લાખ લઈ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો