તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ પ્રકરણમાં પાંડેસરાના યુવકનો ફાંસો ખાઈ આપઘાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાંડેસરા વડોદ ગામ જગદંબા નગર ખાતે રહેતા દિનેશભાઇ સુખલાલ નામદેવ(22)પિતા સાથે સુરતમાં રહેતો હતો. જ્યારે તેની માતા અને અન્ય બે ભાઈ વતનમાં રહે છે. દિનેશ એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતો હતો અને તેના પિતા મીલમાં વોચમેનની નોકરી કરે છે. બુધવારે બન્નેની રાત પાડી હોવાથી પિતા જમીને નોકરી પર નીકળી ગયા હતા. ત્યાર બાદ દિનેશે પોતાની રૂમમાં પંખા સાથે રૂમાલ બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. દિનેશ છેલ્લા લાંબા સમયથી કોઈક યુવતી સાથે ફોન પર સંપર્કમાં હોવાનું તેમજ યુવતી સાથે પ્રેમસંબંધમાં કોઈક વાતે માઠું લાગી આવતા આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો