તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસૂલીમાં લિંબાયત ઝોને 11 મિલકતો સીલ કરી રૂ. 20 લાખ વસૂલ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :નવા વર્ષમાં પાલિકાએ ટાર્ગેટ પૂર્ણ કરવા વેરા વસુલી ઝંુંબેશ તેજ બનાવી છે. લિંબાયત ઝોને ડિડોલી વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શીયલ મિલકતોમાં સિલિંગ કાર્યવાહી હાથ ધરી શુક્રવારે વધુ 11 મિલકતોને ટાંચમાં લઈ સીલ કરી દેવાઈ છે. તેથી ફફડીઉઠેલા કરદાતાઓએ 20.18 લાખ જમા કરાવી દીધા છે. છેલ્લા અઠવાડિયામાં 46.60 લાખથી વધુની રકમ વસુલાક કરાઈ છે. તેથી કુલ 1.54 કરોડની વેરા વસુલાત કરવામાં સફળતા સાંપડી છે. વેરો ભરપાઈ ન કરતા કરદાતાની મિલકતો ટાંચમાં લઈ સીલીંગ સાથે ડ્રેનેજ, નળ કનેકશન કાપવા સુધીના પગલા લેવા આસીસ્ટંટ કમિશનર એચ.વી.કિનખાબવાલાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો