તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખો-ખો સ્પર્ધામાં ઇશ્વર પેટલીકર વિદ્યાલયની ટીમ ચેમ્પિયન બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા ઝોન ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખો-ખોની રમતમાં 14 સ્કૂલની વિદ્યાર્થિનીઓમાંથી ઈશ્વર પેટલીકર વિદ્યાલયની ટીમ ચેમ્પિયન બની હતી. તેમજ પરમસુખ ગુરુકુલ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ રનર્સ-અપ થઇ હતી અને સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ત્રીજા ક્રમે રહી હતી.

અન્ય સમાચારો પણ છે...