તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણામાં યુવકે ઝેર ગટગટાવી મોતને વ્હાલુ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરથાણામાં 29 વર્ષીય આશાસ્પદ યુવકે પાર્કિગમાં ઝેરી દવા ગટગટાવી લઈ મોતને વ્હાલુ કર્યુ હોવાની ઘટના બહાર આવી છે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આત્મહત્યાનું કારણ જાણવા માટે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મોટા વરાછાની ગંગોત્રી રેસીડન્સીમાં રહેતા 29 વર્ષીય જતીનભાઈ નરસીંહભાઈ પટેલે શુક્રવારે બપોરના સમયે સરથાણા રામદેવ પાર્કિગમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર અર્થે તેમના પિતા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન જતીનભાઈનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઈ હતી. સરથાણા પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો