તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં ખાધો અને બીજે માર્યો એ છે ‘લોચો’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરભ પંતે સેકશન 377, પ્રિયંકા ચોપડાના મેરેજ, મુંબઇનો ટ્રાફિક અને લિવ ઇન રિલેશનશિપ ઉપર પણ હ્યુમર ક્રિએટ કર્યું હતું.

સુરતના એક બેંક્વેટમાં સ્ટેન્ડઅપ કોમેડિયન સૌરભ પંતનો શો યોજાયો હતો, જેમાં સૌરભ પંતે સુરત સુરતી લોચા પર હ્યુમર ક્રિએટ કર્યંુ હતું. આ વિશે નીલ ચોક્સીએ વાત કરતા જણાવ્યું હતું કે ‘અન્ય શહેરમાં માર્યો અને સુરતમાં ખાધો, બોલો એ શું છે- તો ઓડિયન્સનો જવાબા આવ્યો લોચો’. સુરતમાં આવતાની સાથે જ એમણે લોચો ખાવાની ફરમાઇશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો