તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં માટી ધસી પડતાં મજૂર ફસાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર કેનાલ રોડ ખાતે બંધાતી નિર્માણાધિન બિલ્ડિંગમાં રાકેશગુરસિંગ ડામોર(35) રવિવારે સવારે તેઓ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા હતા. ત્યારે અચાનક બેઝમેન્ટની માટી ધસી પડતા તેઓ 20 ફુટ નીચે બેઝમેન્ટમાં બીમ અને માટી વચ્ચે ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઇ ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલના બેટરી ઓપરેટેડ સ્પેડર અને રેમ્પની મદદથી સ્લેબના પાટિયા અને ધસી ગયેલી માટી વચ્ચે જગ્યા કરી રાકેશભાઈને રેસ્ક્યુ કર્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો