તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક તરફી પ્રેમમાં યુવકને ત્યકતાને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ત્યકતાના ઘરે છરો લઇને આવી કહ્યું કે, ‘તું મારી સાથે લગ્ન કરે છે કે કેમω નહીં તો તને અહીં જ પુરુ કરી નાંખીશ એવી ધમકી આપી મારી મહિલાના ઘરમાં તોડફોડ કરી હતી. ઘટના અંગે મહિલાએ 100 નંબર પર પોલીસને કોલ કરતા વિપુલ જશવંત ખેરાવાલા ત્યાંથી ભાગી ગયો હતો. અગાઉ પણ આ યુવકે મહિલા પર હુમલો કર્યો હતો અને તેમાં પણ અઠવાલાઇન્સ પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ઘટના 11મી તારીખે બની હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો