તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IIM રિસર્ચ કાર્યને પ્રોત્સાહન આપવા માટે ફેલોશિપ આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | આઈઆઈએમ રાંચી દ્વારા પોસ્ટ ડોક્ટોરલ ફેલોશિપ-2020 માટે આવેદન આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ફેલોશિપનો હેતુ યુવા રિસર્ચરની મદદ કરવાનો છે. પીએચડી કરી ચુકેલા કેન્ડિડેટ અથવા તો પીએચડી થીસીસ જમા કરી ચુકેલા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે. આવેદન માટે માટે સારો શૈક્ષણિક રેકોર્ડ રહ્યો હોવો જોઈએ. જેના માટે આવેદન કરનારની ઉંમર 40 વર્ષ સે વધારે ન હોવી જોઈએ. આ ફેલોશિપ માટે ઓનલાઈન આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ફેલોશિપ માટે આવેદન જમા કરવાની છેલ્લી 22 માર્ચ નક્કી કરવામાં આવી છે. આ ફેલોશિપ માટે પસંદ કરાયેલા પ્રતિભાગિઓની યાદી મે મહિનામાં જાહેર કરવામાં આવશે. ઈચ્છુક વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
અન્ય સમાચારો પણ છે...