13થી 14 એપ્રિલ સુધી હોર્સ શોનું આયોજન થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગંગોત્રી ચેરીટેબલ દ્વારા હોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોર્ષ શો 13થી 14મી એપ્રિલ સુધી સાંજે 5થી 9 વાગ્યા સુધી પી.પી સવાણી ઈન્ટરનેશનલ સ્કૂલ અબ્રામા ખાતે યોજાશે. જેમાં પોલો મેચ, શો જમ્પિંગ, બાર્બી રેસ જેવી એક્ટિવીટીઓ યોજાશે. સાથે સાથે ડી.જે ડાન્સ પરફોર્મન્સ, ભાવીકા સાવલિયા દ્વારા બોલિવુડ અને ગુજરાતી ગીતસંગીત કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...