ઘોડ-દોડ પર હેપી જેમ્સ એન્ડ જ્વેલર્સ હવે નવા સરનામે

Surat News - horse racing happy gems amp jewelers now at new address 074518

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:45 AM IST
સુરત | સુરતના જાણીતા અને સુરતીઓના માનીતા હેપી જેમ્સ & જ્વેલર્સ, જેક્વેલરી ક્ષેત્રે અત્યંત પ્રસિદ્ધ અને માનભર્યું નામ હેપી જેમ્સ એન્ડ જ્વેલર્સનો એક શો-રૂમ, જે સરેલા શોપિંગ સેન્ટર, ઘોડદોડ રોડ ખાતે આવેલો હતો અને હવે નવા સરનામે ખસેડાયો છે, જેનું નવું સરનામું 2, ડ્રીમ બિઝનેસ હાઉસ, કોટક બેંકની સામે, ઘોડદોડ રોડ, સુરત છે.

ભારતીય પરંપરાઓના સન્માનમાં રાષ્ટ્રગીત સાથે જ્યાં કામની શરૂઆત થાય છે એ હેપી જેમ્સ & ક્વેલર્સ, વધુ સમયથી પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લેટેસ્ટ ક્વેલરી ડિઝાઇન બનાવે છે. આ ક્વેલરી દરેક દૃષ્ટિબિંદુથી વિશિષ્ટ છે. ઉત્કૃષ્ટ ગુણવત્તાના માપદંડો ધરાવતી આ જ્વેલરી ગ્રાહકોને વારંવાર નવી ખરીદી માટે આકર્ષે છે. તેની અદ્યતન ડિઝાઇનની જવેલરી ગ્રાહકોને બીજા કરતાં કંઇક અલગ ખરીદીનો આનંદ અને પૈસાનું પૂરુ વળતર આપે છે. હેપી જેમ્સ & જ્વેલર્સ અત્યંત આધુનિક ઉત્પાદન સુવિધાઓ - કુશળ કારીગરો ધરાવે છે. જૂના સોના પર 100 ટકા વળતર અને નવી ખરીદી પર ઘડામણમાં 25 ટકાની સીધી છૂટ જેવી સ્કીમો છે.

X
Surat News - horse racing happy gems amp jewelers now at new address 074518

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી